Sbs Gujarati - Sbs
ઓસ્ટ્રેલિયાથી હજારો કિલોમીટરની સફર ખેડી પાછા ફરતા યાયાવર પક્ષીઓ
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 0:11:34
- More information
Informações:
Synopsis
પક્ષીઓ આપણા જીવનનો એક ભાગ છે. આપણી કવિતાઓ, નિબંધો , રમતો, કહેવતો અને વાર્તાઓ બધામાં પક્ષીઓ છેજ. જોકે કેટલાક પક્ષીઓ હજારો કિલોમીટર ની સફર ચોક્કસ મહિનાઓમાં ખેડે છે. આવા કેલટાલ વિલક્ષણ પાકીશો વિષે વિગતવાર માહિતી આપી રહ્યા છે બર્ડલાઈફના માઇગ્રેટરી શોર બર્ડ કોઓર્ડીનેટર ડૉ. ડેનિઅલ લીસ